06 September, 2025 09:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મલાઇકા અરોરા
મલાઇકા અરોરાએ અંધેરી-વેસ્ટમાં આવેલો પોતાનો એક ફ્લૅટ ૫.૩૦ કરોડ રૂપિયામાં વેચ્યો હોવાનું જાણવા મળ્યું છે. મલાઇકાએ ૧૩૦૦ સ્ક્વેર ફીટનો આ ફ્લૅટ ૨૦૧૪માં ૩.૫૪ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.