અર્જુન કપૂર માટે ટેસ્ટી ફૂડ બનાવ્યું મલાઇકાએ

04 January, 2021 06:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અર્જુન કપૂર માટે ટેસ્ટી ફૂડ બનાવ્યું મલાઇકાએ

મલાઇકા અરોરાએ અર્જુન કપૂર માટે સન્ડેના સ્પેશ્યલ ફૂડ બનાવ્યું હતું. એથી મલાઇકાએ તેની કુકિંગ સ્ક‌િલ પણ દેખાડી છે. અર્જુન અને મલાઇકા સતત પોતાના ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કરતાં રહે છે. સન્ડે એટલે આરામ અને મનફાવે એ ખાવાનો દિવસ. એ જમવાની થાળીને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અર્જુને કૅપ્શન આપી હતી કે સન્ડેના જ્યારે તે તમારા માટે જમવાનું બનાવે છે.

entertainment news bollywood bollywood news malaika arora arjun kapoor