મા બહનની મા-દીકરી

23 May, 2026 12:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુરુવારે ક્રાઇમ-કૉમેડી ફિલ્મ ‘મા બહન’નું ટ્રેલર લૉન્ચ કરવાની ઇવેન્ટમાં માધુરી દી​ક્ષિત અને તૃપ્તિ ડિમરી. આ ફિલ્મ ચોથી જૂને નેટફ્લિક્સ પર આવવાની છે જેમાં માધુરી એક સિંગલ મધરના રોલમાં છે અને તૃપ્તિ તેની બે દીકરીઓમાંની એક પુત્રી છે.

મા બહનની મા-દીકરી

ગુરુવારે ક્રાઇમ-કૉમેડી ફિલ્મ ‘મા બહન’નું ટ્રેલર લૉન્ચ કરવાની ઇવેન્ટમાં માધુરી દી​ક્ષિત અને તૃપ્તિ ડિમરી. આ ફિલ્મ ચોથી જૂને નેટફ્લિક્સ પર આવવાની છે જેમાં માધુરી એક સિંગલ મધરના રોલમાં છે અને તૃપ્તિ તેની બે દીકરીઓમાંની એક પુત્રી છે. આ ફિલ્મમાં રવિ કિશન પણ છે.

madhuri dixit tripti dimri bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news