દિવાળીમાં ધમાકો થશે લક્ષ્મી બૉમ્બનો

17 September, 2020 06:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિવાળીમાં ધમાકો થશે લક્ષ્મી બૉમ્બનો

અક્ષયકુમાર

અક્ષયકુમારની ‘લક્ષ્મી બૉમ્બ’ 9 નવેમ્બરે ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થવાની છે. એનો અર્થ એ કે દિવાળી દરમ્યાન આ ફિલ્મ ધમાકો કરવા આવવાની છે. આ ફિલ્મમાં તેની સાથે કિઆરા અડવાણી પણ લીડ રોલમાં છે. ફિલ્મને લઈને એક નાનકડી ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી કે ‘આ દિવાળીમાં ઘરોમાં ‘લક્ષ્મી’ની સાથે એક ધમાકેદાર ‘બૉમ્બ’ પણ આવશે. ‘લક્ષ્મી બૉમ્બ’ 9 નવેમ્બરે ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થવાની છે. તો તૈયાર થઈ જાઓ એક મસ્તીથી ભરેલી જર્ની માટે, કેમ કે યે દિવાલી લક્ષ્મી બૉમ્બવાલી.’

bollywood bollywood news upcoming movie diwali akshay kumar hotstar