સ્વિટ્ઝરલૅન્ડને મિસ કરી રહી છે કરીના

27 December, 2020 05:56 PM IST  |  Mumbai | Mumbai correspondent

સ્વિટ્ઝરલૅન્ડને મિસ કરી રહી છે કરીના

સ્વિટ્ઝરલૅન્ડને મિસ કરી રહી છે કરીના

કરીના કપૂર ખાન આ વર્ષે સ્વિટ્ઝરલૅન્ડને મિસ કરી રહી છે. લૉકડાઉનને કારણે ટ્રાવેલિંગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે એથી સેલિબ્રિટીઝ બહાર જઈ શકી નથી. કરીનાએ ગયા વર્ષની સ્વિસ આલ્પ્સ હૉલિડેનો ફોટો શૅર કર્યો હતો. ફોટોમાં બરફથી ઢંકાયેલા પહાડની વચ્ચે કરીના, સૈફ અલી ખાન અને તેમનો દીકરો તૈમુર એન્જૉય કરી રહ્યાં છે. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી, ‘આ વર્ષે માય લવ ગસ્ટાડ તને ખૂબ મિસ કરીશું.’

bollywood bollywood news bollywood gossips kareena kapoor entertainment news switzerland