કંગનાની સંસદમાં ડ્રીમ-ગર્લ સાથે સુકૂનની થોડી પળો

07 February, 2026 02:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીની સંસદસભ્ય બનેલી કંગનાની ગઈ કાલે બજેટસત્ર દરમ્યાન ડ્રીમ-ગર્લ તરીકે ઓળખાતાં હેમા માલિની સાથે મુલાકાત થઈ હતી.

કંગનાની સંસદમાં ડ્રીમ-ગર્લ સાથે સુકૂનની થોડી પળો

કંગના રનૌતે અભિનય સાથે-સાથે રાજકારણમાં પણ પોતાની અલગ ઓળખ બનાવી છે. હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીની સંસદસભ્ય બનેલી કંગનાની ગઈ કાલે બજેટસત્ર દરમ્યાન ડ્રીમ-ગર્લ તરીકે ઓળખાતાં હેમા માલિની સાથે મુલાકાત થઈ હતી. કંગનાએ હેમા માલિની સાથે થયેલી આ ખાસ મુલાકાતની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. આ તસવીરો સાથે કંગનાએ કૅપ્શન લખી, ‘સંસદમાં ડ્રીમ ગર્લ સાથે સુકૂનની થોડી પળો.’

kangana ranaut hema malini Lok Sabha mandi bharatiya janata party bollywood buzz himachal pradesh bollywood news bollywood gossips bollywood entertainment news