કોરોનાને ભાગી જવાની ધમકી આપી રહ્યો છે જૉની લીવર

12 April, 2020 02:39 PM IST  |  Mumbai | Agencies

કોરોનાને ભાગી જવાની ધમકી આપી રહ્યો છે જૉની લીવર

જૉની લીવર

જૉની લીવરે તેના કૉમિક અંદાજમાં કોરોનાને ભાગી જવાની ધમકી આપી છે. એના પર તેણે એક કવિતા બનાવી છે. કોરોનાનો આતંક દિવસે-દિવસે વધી રહ્યો છે. જૉની લીવરે ટ્વિટર પર એક વિડિયો શૅર કર્યો છે, જેમાં તે કહી રહ્યો છે કે ‘કોરોના, અબ તેરા શુરૂ હો જાયેગા રોના, કહાં ભાગેગા તુ, ભાગેગા કોરોના તુ. માંગેગા ના પાની, ઇન્ડિયા મેં ઘૂસને કી તુ કર બૈઠા નાદાની, તેરી મરેગી નાની, હમ હિન્દુસ્તાની, ઘર મેં રહેકર હમ તુઝ કો દૂર ભગાએ, તું બહાર હી સડ જાએ, હમ હાથ ના આયે, તુઝે કુચલ કે રખ દે, મસલ કે રખ દે, રહે ના કોઈ નિશાની, હમ હિન્દુસ્તાની, હમ હિન્દુસ્તાની, તેરી મરેગી નાની કોરોના.’

johnny lever bollywood news entertainment news coronavirus