° °

આજનું ઇ-પેપર
Monday, 25 October, 2021


Johnny Lever

લેખ

જૉની લિવર

અગાઉના સમયમાં કૉમેડીને ગંભીરતાથી લેવામાં નહોતી આવતી : જૉની લીવર

હવે હું જ્યારે યંગસ્ટર્સને જોઉં છું એમાં મારી દીકરી જેમી લીવર પણ સામેલ છે. મારી દીકરી આખો શો કરે છે. તેને જોઈને મને સકારાત્મક પરિવર્તન આવ્યાનો અહેસાસ થાય છે.’

04 August, 2021 10:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હંગામા 2નો એક સીન

હંગામા 2 રિવ્યુ: નો મોર ‘હંગામા’

પરેશ રાવલ, ટિકુ તલસાણિયા અને મનોજ જોષી જેવી ટૅલન્ટનો ઉપયોગ નથી કરી શકાયો : રાજપાલ યાદવ, જૉની લીવર અને આશુતોષ રાણા જેવા ઍક્ટર્સ હોવા છતાં ફિલ્મમાં કૉમેડીનો અભાવ : સ્ટોરી, ડાયલૉગ અને સૉન્ગ્સ દરેક ડિપાર્ટમેન્ટમાં કોઈ ‘હંગામા’ નહીં

25 July, 2021 10:32 IST | Mumbai | Harsh Desai
જૉની લીવર જોવા મળશે સર્કસમાં

જૉની લીવર જોવા મળશે સર્કસમાં

જૉની લીવર જોવા મળશે સર્કસમાં

04 February, 2021 11:26 IST | New Delhi | Agencies
ફિલ્મના ટ્રેલરનો એક સીન

વરૂણ ધવન અને સારા અલી ખાનની ફિલ્મ 'કૂલી નંબર 1'નું ટ્રેલર રિલીઝ

વરૂણ ધવન અને સારા અલી ખાનની ફિલ્મ 'કૂલી નંબર 1'નું ટ્રેલર રિલીઝ

28 November, 2020 07:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

કૉમેડી કિંગ: જૉની લીવર એક સમયે રસ્તા પર પેન વેચતા હતા

કૉમેડી કિંગ: જૉની લીવર એક સમયે રસ્તા પર પેન વેચતા હતા

બૉલીવુડમાં 'કૉમેડી કિંગ' તરીકે ઓળખાતા અભિનેતા જૉની લીવર (Johnny Lever)નો આજે 63મો જન્મદિવસ છે. બહુ ઓછા લોકોને ખબર છે કે, જૉની લીવર એક સમયે રસ્તા પર પેન વેચતા હતા. આજે તેમના જન્મદિવસે અમે તમને તેમના જીવનની કેટલીક રસપ્રદ વાતો જણાવીએ છીએ. (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

18 August, 2020 12:20 IST |
એક્ટિંગ પહેલા આ સેલેબ્સ શું કરતા હતા, જાણીને ચોંકી જશો

એક્ટિંગ પહેલા આ સેલેબ્સ શું કરતા હતા, જાણીને ચોંકી જશો

તમને ખબર છે અર્શદ વારસી ડોર-ટુ-ડોર કોસ્મેટિક સેલ્સમેન તરીકે કામ કરી ચુક્યા છે? શું તમને એ ખબર છે કે સની લિયોની બેકરીમાં કામ કરી ચુકી છે?અમને તમને જણાવીશું કે એક્ટિંગ પહેલા આ સ્ટાર્સ શું કરતા હતા.

01 June, 2019 07:47 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK