જાહ્નવી કપૂરે ૩૯ કરોડ રૂપિયામાં ખરીદ્યું ઘર?

06 January, 2021 07:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જાહ્નવી કપૂરે ૩૯ કરોડ રૂપિયામાં ખરીદ્યું ઘર?

જાહ્નવી કપૂર

અમિતાભ બચ્ચનની બાજુમાં જાહ્નવી કપૂરે 39 કરોડ રૂપિયામાં ઘર ખરીદ્યું હોવાની શક્યતા છે. જુહુ વિલે પાર્લે સ્કીમમાં સ્થિત આ ઘર ભવ્ય છે. આ ઘર 4144 સ્ક્વેર ફુટમાં ફેલાયેલું છે. આ પ્રૉપર્ટીને તેણે 10 ડિસેમ્બરે રજિસ્ટર કરી હતી. આ ઘરની આસપાસ અમિતાભ બચ્ચન, અનિલ કપૂર, અજય દેવગન, એકતા કપૂર અને અન્ય સેલિબ્રિટીઝ પણ રહે છે.

entertainment news bollywood bollywood news jhanvi kapoor