ક્યા ખૂબ લગતી હો

13 June, 2021 01:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જાહ્‍નવીએ તેના ઘરના ગાર્ડનમાં વીક-એન્ડ ફોટો શૂટ કર્યું હતું. 

ક્યા ખૂબ લગતી હો


જાહ્‍નવી કપૂરે ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટો શૅર કર્યા હતા. આ ફોટોમાં તે બેલ સ્લીવ વાઇટ ડ્રેસમાં જોવા મળી રહી છે. જાહ્‍નવીએ તેના ઘરના ગાર્ડનમાં વીક-એન્ડ ફોટો શૂટ કર્યું હતું. 

janhvi kapoor bollywood news bollywood bollywood gossips