લાયન-ગર્લ જૅકલિન ફર્નાન્ડિસની જમાવટ

21 August, 2025 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૅકલિને આ તસવીરોને કૅપ્શન આપી, ‘લિઓ ગર્લ’. આ ફોટોશૂટમાં તેણે સિંહની પ્રિન્ટવાળો બૉડીકૉન ડ્રેસ પહેર્યો છે.

જૅકલિન ફર્નાન્ડિસ

જૅકલિન ફર્નાન્ડિસે પોતાના સોશ્યલ મીડિયા પર લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શૅર કરી છે જે હવે વાઇરલ થઈ રહી છે. જૅકલિને આ તસવીરોને કૅપ્શન આપી, ‘લિઓ ગર્લ’. આ ફોટોશૂટમાં તેણે સિંહની પ્રિન્ટવાળો બૉડીકૉન ડ્રેસ પહેર્યો છે. આ તસવીરોમાં જૅકલિનની ટોન્ડ ફિઝિકે અને ગ્લૅમરસ લુકે ફૅન્સનું દિલ જીતી લીધું છે.

jacqueline fernandez bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news