મને એક સારો ઍક્ટર ગણવામાં આવે છે : પંકજ ત્રિપાઠી

16 January, 2021 02:39 PM IST  |  Mumbai | Agency

મને એક સારો ઍક્ટર ગણવામાં આવે છે : પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠીનું માનવું છે કે તેને એક સારો ઍક્ટર માનવામાં આવે છે. તેની ફિલ્મ ‘કાગઝ’ તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવી છે. તેનું માનવું છે કે તે પોતાને કદી પણ હીરો નથી ગણતો. એ વિશે પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘મેં કદી પણ પોતાને હીરો મટીરિયલ નથી માન્યો. હું ઍક્ટર છું અને મને સારો ઍક્ટર ગણવામાં આવે છે.’

pankaj tripathi bollywood bollywood news