Happy Birthday Madhuri: આ છે ડાન્સિંગ દિવાના એવરગ્રીન હિટ સોંગ્સ

15 May, 2019 11:04 AM IST  |  મુંબઈ

Happy Birthday Madhuri: આ છે ડાન્સિંગ દિવાના એવરગ્રીન હિટ સોંગ્સ

Happy Birthday ડાન્સિંગ દિવા

એક દો તીન
તેજાબના આ ડાન્સ નંબરથી માધુરી સ્પોટ લાઈટમાં આવ્યા હતા. આ ગીત માધુરીની ડાન્સ સેન્સેશન બનવાની દિશામાં પહેલું કદમ હતું.

હમ કો આજ કલ હૈ ઈંતઝાર
સૈલાબનું આ ગીત આજે પણ ચાહકોના દિલની ધડકન વધારી દે છે.

તમ્મા તમ્મા લોગે
માધુરી અને સંજય દત્તની હિટ જોડી પર ફિલ્માવવામાં આવેલા આ ગીતની રીમેક પણ બની ચુકી છે.

ધક ધક કરને લગા
માધુરી અને અનિલ કપૂરનું સેન્સેશનલ સોંગ એટલે ધક ધક કરને લગા. આ ગીત પછી જ માધુરીને 'ધક ધક ગર્લ'નું ટાઈટલ મળ્યું હતું.

ચોલી કે પીછે ક્યાં હૈ
ખલનાયકના આ ડાન્સ નંબરથી માધુરી દીક્ષિત લોકોની નજરમાં આવી ગયા હતા.

ચને કે ખેતમાં
90 દાયકામાં માધુરી સ્ટાર હતી. તેના તમામ ગીતો હિટ હતા. અને આવું જ એક ગીત છે અંજામનું ચને કે ખેત મેં

દીદી તેરા દેવર દીવાના
હમ આપકે હૈ કોન...! સલમાન ખાન અને માધુરીની આ ફિલ્મ આજે પણ એટલી જ તાજી લાગે છે. જેનું આ ગીત લોકોને જીભે રમે છે.

મેરા પિયા ઘર આયા
ફિલ્મ યારાનાનું આ ગીત એ ટાઈમ હિટ સોંગ્સમાં ટોપ પર હતું.

કે સેરા સેરા
પ્રભુ દેવા અને માધુરી દીક્ષિત. બંને ડાન્સમાં એકબીજાથી ચડે એવા. પુકારના આ ગીતમાં બંને સાથે જોવા મળ્યા હતા.

બડી મુશ્કિલ
લજ્જામાં ભલે માધુરી લીડ એક્ટ્રેસ નહોતી પરંતુ તેના આ ગીતે લોકોના દિલ જીતી લીધા હતા.

માર ડાલા
દેવદાસનું આ એવરગ્રીન સોંગ. દેવદાસમાં માધુરી સાઈડ રોલમાં હતા પરંતુ તેમના અભિનય માટે તેમને ફિલ્મ ફેર મળ્યો હતો.

madhuri dixit bollywood news