સુહાના ખાનનો ન્યુ યૉર્ક યુનિવર્સિટીમાં પહેલો દિવસ

30 August, 2019 10:49 AM IST  |  ન્યૂ યૉર્ક

સુહાના ખાનનો ન્યુ યૉર્ક યુનિવર્સિટીમાં પહેલો દિવસ

સુહાના ખાનનો ન્યુ યૉર્ક યુનિવર્સિટીમાં પહેલો દિવસ

સુહાના ખાને ન્યુ યૉર્ક યુનિવર્સિટીમાં ભણવાનું શરૂ કરી દીધું છે. સુહાનાના યુનિવર્સિટીમાં પહેલા દિવસે તેનો વિડિયો મમ્મી ગૌરી ખાને શૅર કર્યો હતો. આ વિડિયોમાં તે કૉલેજની સીડીઓ ચડતી જોવા મળી રહી છે. તેણે વાઇટ ટૉપ અને શૉર્ટ ડેનિમ પહેર્યું છે. સાથે જ બ્લૅક બૅગ તેના હાથમાં છે. આ વિડિયોને શૅર કર્યા બાદ એ કૅપ્શનને ગૌરીએ બાદમાં ડિલીટ કરી હતી. આ નાનકડા વિડિયોને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને ગૌરીએ કૅપ્શન આપી હતી કે કૉલેજના પહેલા દિવસની એક ઝલક.

આ પણ જુઓઃ મળો અપકમિંગ ગુજરાતી ફિલ્મ ચીલઝડપની 'રીચા' અને 'વિદ્યા'ને...

suhana khan new york