માસ્ક પહેરીને કોવિડ સામે ફાઇટ કરો : કરણ જોહર

07 April, 2021 12:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરણ જોહરે હાલમાં જ એક બૂમરૅન્ગ વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે રેડ માસ્ક અને સનગ્લાસિસ સાથે જોવા મળી રહ્યો છે.

કરણ જોહર

કરણ જોહરે વિડિયો પોસ્ટ કરીને લોકોને સુરક્ષિત રહી કોરોના સામે લડવાની સલાહ આપી છે. મુંબઈમાં જેમ-જેમ કેસ વધી રહ્યાં છે તેમ–તેમ સેલિબ્રિટીઝ ફરી લોકોને સાવચેતી રાખવા અને નિયમોનું પાલન કરવા માટે જાગરૂક કરી રહ્યા છે. કરણ જોહરે હાલમાં જ એક બૂમરૅન્ગ વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે રેડ માસ્ક અને સનગ્લાસિસ સાથે જોવા મળી રહ્યો છે. આ વિડિયો શૅર કરીને કરણ જોહરે કૅપ્શન આપી હતી કે ‘માસ્ક અપ, કૉમ્બૅટ કોવિડ.’

karan johar bollywood news bollywood bollywood gossips