આજે પણ અમિતાભ બચ્ચન અને જૅકી શ્રોફના કામથી શીખે છે અભિષેક બચ્ચન

17 May, 2020 04:55 PM IST  |  Mumbai Desk | Agencies

આજે પણ અમિતાભ બચ્ચન અને જૅકી શ્રોફના કામથી શીખે છે અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન કહે છે કે હું આજે પણ મારા ડૅડી અમિતાભ બચ્ચન અને જૅકી શ્રોફને જોઈને શીખું છું. તેણે પોતાનો બાળપણનો એક ફોટો શૅર કર્યો છે. આ ફોટોમાં તેની સાથે અમિતાભ બચ્ચન અને જૅકી શ્રોફ પણ છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અભિષેકે કૅપ્શન આપીહતી, ‘હું આજે પણ તેમને જોઈને ઘણું શીખી રહ્યો છું.’

bollywood bollywood news bollywood gossips entertainment news amitabh bachchan abhishek bachchan jackie shroff