ઇન્દોરની કૉન્સર્ટ પહેલાં ઇન્દોરી પોહા સાથે દિવસની શરૂઆત કરી દિલજિત દોસાંઝે

09 December, 2024 11:01 AM IST  |  Indore | Gujarati Mid-day Correspondent

દિલજિત દોસાંઝની ગઈ કાલની ઇન્દોરની કૉન્સર્ટ દારૂ અને નૉન-વેજ ફૂડના સ્ટૉલ્સને કારણે વિવાદાસ્પદ બની એ પહેલાં આ પંજાબી સિંગરે ભારતના આ સૌથી સ્વચ્છ શહેરમાં વહેલી સવારે લટાર મારી હતી.

દિલજિત દોસાંઝ

દિલજિત દોસાંઝની ગઈ કાલની ઇન્દોરની કૉન્સર્ટ દારૂ અને નૉન-વેજ ફૂડના સ્ટૉલ્સને કારણે વિવાદાસ્પદ બની એ પહેલાં આ પંજાબી સિંગરે ભારતના આ સૌથી સ્વચ્છ શહેરમાં વહેલી સવારે લટાર મારી હતી. દિલજિતે ઇન્દોરના વર્લ્ડ-ફેમસ ફૂડ-એરિયા છપ્પન દુકાનમાં ઇન્દોરી પોહા ખાધા હતા અને ત્યાર બાદ તે સાઇક્લિસ્ટોને મળ્યો હતો.

diljit dosanjh indore street food bollywood news bollywood entertainment news social media