દીકરા સાથે ગોવામાં એન્જૉય કરે છે દિયા મિર્ઝા

15 August, 2022 03:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિયા મિર્ઝા તેના દીકરાદિયાએ મલ્ટિકલર ડ્રેસ પહેર્યો છે અને અવ્યાને વાઇટ અને બ્લુ કપડાં પહેર્યાં છે અવ્યાન સાથે ગોવામાં એન્જૉય કરતી જોવા મળી છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

દિયા મિર્ઝા તેના દીકરા અવ્યાન સાથે ગોવામાં એન્જૉય કરતી જોવા મળી છે. દિયા તેના દીકરાની ઝલક હંમેશાં સોશ્યલ મીડિયામાં દેખાડે છે. તેના ફૅન્સને પણ તેના ફોટો ખૂબ ગમે છે. દીકરા સાથેનો ફોટો દિયાએ શૅર કર્યો છે અને એમાં તેણે અવ્યાનને બે હાથે પકડી રાખ્યો છે. તેઓ દરિયા સામે ઊભાં છે. દિયાએ મલ્ટિકલર ડ્રેસ પહેર્યો છે અને અવ્યાને વાઇટ અને બ્લુ કપડાં પહેર્યાં છે. તેના ચહેરા પર મોટી સ્માઇલ છે. આ ફોટો દિયાએ ​ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. 

entertainment news bollywood bollywood news bollywood gossips dia mirza