ધુરંધર : ધ રિવેન્જની અમેરિકામાં ૨૫૦ કરોડ+ રૂપિયાની છપ્પરફાડ કમાણી

26 March, 2026 09:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ બ્રિટનમાં પણ કમાણીના રેકૉર્ડ તોડી રહી છે

`ધુરંધર : ધ રિવેન્જ`નો સીન

‘ધુરંધર : ધ રિવેન્જ’ ભારતની સાથે-સાથે અમેરિકન બૉક્સ-ઑફિસ પર પણ જબરદસ્ત કમાણી કરી રહી છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે ફિલ્મે મંગળવાર સુધી ૨૬.૮ મિલ્યન ડૉલર (અંદાજે ૨૫૧.૯૦ કરોડ રૂપિયા) જેટલી કમાણી કરી છે. આ ફિલ્મ બ્રિટનમાં પણ કમાણીના રેકૉર્ડ તોડી રહી છે. ફિલ્મે બ્રિટનમાં માત્ર ૬ દિવસમાં  ૨૪,૬૦,૫૨૩ પાઉન્ડ (લગભગ ૩૧ કરોડ રૂપિયા)ની કમાણી કરી છે. 

dhurandhar box office united states of america aditya dhar ranveer singh sara arjun akshaye khanna arjun rampal r madhavan sanjay dutt rakesh bedi entertainment news bollywood bollywood news