ડાન્સ +5ના શોમાં ઓમ શાંતિ ઓમના દૃશ્યને રીક્રીયેટ કર્યું દીપિકા પાદુકોણે

28 December, 2019 11:56 AM IST  |  Mumbai

ડાન્સ +5ના શોમાં ઓમ શાંતિ ઓમના દૃશ્યને રીક્રીયેટ કર્યું દીપિકા પાદુકોણે

ઓમ શાંતિ ઓમના દૃશ્યને રીક્રીયેટ કર્યું દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે સ્ટાર પ્લસ પર આવતા રિયલીટી ડાન્સ શો ‘ડાન્સ +5’નાં સેટ પર આવીને ‘ઓમ શાંતિ ઓમ’નાં દૃશ્યને રીક્રીએટ કર્યું હતું. આ ફિલ્મને રિલીઝ થયાને લગભગ ૧૨ વર્ષ વિતી ગયા છે. આમ છતાં લોકોને એ ફિલ્મ હજી પણ યાદ છે. ફિલ્મમાં તે જે રીતે ‘આંખો મેં તેરી’ ગીતમાં રેડ કાર્પેટ પર એન્ટ્રી કરે છે ઠીક એ જ રીતે તેણે શોમાં સ્પર્ધક રૂપેશ સાથે દૃશ્યને રીક્રીએટ કર્યું હતું. દીપિકાએ એ ફિલ્મની જેમ જ હાથ ઉંચો કરીને સૌને મોહિત કર્યા હતાં.

om shanti om deepika padukone television news