Corona Virus Janata Curfew: જ્યારે Mukesh Ambaniએ પણ કર્યો ઘંટારવ

22 March, 2020 11:45 PM IST  |  Mumbai | Chirantana Bhatt

Corona Virus Janata Curfew: જ્યારે Mukesh Ambaniએ પણ કર્યો ઘંટારવ

આખું વિશ્વ જ્યારે કોરોનાના કહેર સામે લડનારાઓને ગ્રેટિટ્યૂડ વ્યક્ત કરતું હોય ત્યારે  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનાં ચેરમેન મુકેશ અંબાણીએ જે હર હંમેશ અગ્રણી હોય છે તે શા માટે પાછા પડે? વિશ્વનાં ધનિકોમાં જેમનું નામ ટોચ પર છે તેવા મુકેશ અંબાણીએ પણ આજે પોતાના ઘર એન્ટિલિયાની અગાસી પરથી ઘંટારવ કરીને પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. જુઓ આ વીડિયો જેમાં તમે જોઇ શકો છો કે સફેદ જભ્ભા લેંઘામા ંસજ્જ મુકેશ અંબાણી પણ ઘંટારવ કરી રહ્યા છે. મંદીરોમાં થતી આરતીમાં જે ઘંટ ઉપયોગમાં લેવાય છે તેવા જ ઘંટ પર તેઓ ઘંટારવ કરી રહ્યા છે.  તેમની સાથે તેમના પરિવારનાં અન્ય સભ્યો પણ દેખાય છે તથા સાથી કર્મચારીઓ પણ જોવા મળે છે.  જુઓ આ વીડિયો. 

covid19 coronavirus mukesh ambani narendra modi janta curfew