18 May, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નિતાંશી ગોયલ
ફિલ્મ ‘લાપતા લેડીઝ’ માટે બેસ્ટ ઍક્ટ્રેસનો આઇફા અવૉર્ડ જીતનારી ૧૭ વર્ષની નિતાંશી ગોયલે ગુરુવારે ફ્રાન્સના પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. એક ફિલ્મના સ્ક્રીનમાં તે ભવ્ય બ્લૅક ઍન્ડ ગોલ્ડ ગાઉન પહેરીને આવી ત્યારે આકર્ષણનું કેન્દ્ર બની હતી.