Bigg Boss 13 Highlights: જ્યારે સલમાને લીધી ઘરના લોકોની ક્લાસ

06 October, 2019 11:54 AM IST  |  મુંબઈ

Bigg Boss 13 Highlights: જ્યારે સલમાને લીધી ઘરના લોકોની ક્લાસ

બિગ બૉસ 13ના ઘરની ઝલક

બિગ બૉસના ઘરમાં પ્રતિસ્પર્ધીઓને એક અઠવાડિયું થઈ ગયું છે. શોના હોસ્ટ સલમાન ખાન વીકેન્ડ કા વારમાં તમામ ઘરના સભ્યોની ક્લાસ લેતા નજર આવ્યા. સાથે જ તેમને સવાલો પણ પુછ્યા. સલમાન પહેલા જ અઠવાડિયામાં ગુસ્સામાં જોવા મળ્યા. આ દરમિયાન સલમાન ખાને રશ્મિ દેસાઈ અને દેવોલીનાથી લઈને શેફાલીને ફટકાર લગાવતા નજર આવ્યા. સલમાન આ વીડિયોમાં કહેતા નજર આવી રહ્યા છે કે બિગ બૉસ હાઉસમાં વહુઓએ પોતાની ગેન્ગ બનાવી લીધી છે. ત્યારે ચાલો જાણીએ એક અઠવાડિયા પછી બિગ બૉસના ઘરમાં શું ચાલી રહ્યું છે.

વીકેન્ડ કા વાર
શોનો પહેલો વીકેન્ડ કા વાર થઈ ચુક્યો છે, જેમાં સલમાન તમામ લોકોની ક્લાસ લગાવતા નજર આવી રહ્યા છે. ત્યાં જ એક પ્રોમોમાં બતાવવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન તમામ લોકોને દેવોલીનાના ક્વીન બનવા અને રશ્મિ દેસાઈને લઈને સવાલ પુછી રહ્યા છે. ત્યાં જ સલમાન ચિલ્લાતા કહે છે કે, તમે લોકો અંદર છો મારા ઘરની બહાર નીકળો.

પ્યારની વાતો
માહિરા અને પારસ વચ્ચેના સંબંધોની વાતો ઘરના લોકો કરી રહ્યા છે. ત્યાં જ પારસ ઘરમાં શેફાલી બગ્ગાને પૉઈંટ્સને લઈને મનાતા જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે હાલ ઘરમાં લોકો એકબીજાને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પહેલા જ અઠવાડિયામાં ઝઘડાઓ શરૂ થઈ ગયા છે. હાલમાં જ શહનાઝ અને માહિરા વચ્ચે પારસને લઈને લડાઈ થઈ છે.

શેફાલીથી નારાજ છે ઘરના લોકો
શેફાલી બગ્ગાથી તમામ કંટેસ્ટેંટ નારાજ થઈ ગયા છે કારણ કે તેમણે દેવોલીનાના નામ પર સહમતિ ન બની શકે. એમાં શેફાલીએ સાફ કહી દીધું કે તે પોતાનો પૉઈન્ટ કોઈ બીજાને નહીં આપે. શેફાલીએ કહ્યું કે જો ઘરના લોકોને લાગે છે કે હું સેલ્ફિશ છું, તો લાગે. જે બાદ પારસ શેફાલીને મનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આ પણ જુઓઃ 90ના દાયકાની યાદોઃ 'સ્માર્ટ ફોન્સ' વગર આવી રીતે પસાર થતી હતી રજાઓ...

શેફાલીથી નારાજ છે ઘરના લોકો
શેફાલી બગ્ગાથી તમામ કંટેસ્ટેંટ નારાજ થઈ ગયા છે કારણ કે તેમણે દેવોલીનાના નામ પર સહમતિ ન બની શકે. એમાં શેફાલીએ સાફ કહી દીધું કે તે પોતાનો પૉઈન્ટ કોઈ બીજાને નહીં આપે. શેફાલીએ કહ્યું કે જો ઘરના લોકોને લાગે છે કે હું સેલ્ફિશ છું, તો લાગે. જે બાદ પારસ શેફાલીને મનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

Bigg Boss Salman Khan devoleena bhattacharjee rashami desai