90ના દાયકાની યાદોઃ 'સ્માર્ટ ફોન્સ' વગર આવી રીતે પસાર થતી હતી રજાઓ...

Updated: Oct 06, 2019, 11:06 IST | Falguni Lakhani
 • આજકાલ જમાનો સ્માર્ટ ડિવાઈસીઝનો છે. દરેકના હાથમાં સ્માર્ટ ફોન છે. સમય મળ્યે લેપટોપ પર ગેમ રમવામાં આવે છે અથવા તો ટીવી જોવામાં આવે છે. પરંતુ તમને ખબર છે, કે 90ના દાયકામાં જ્યારે આ ડિવાઈસીઝ નહોતા ત્યારે રજાઓ કેમ પસાર થતી હતી? ચાલો હું તમને કરાવું એ દિવસોની સફર...

  આજકાલ જમાનો સ્માર્ટ ડિવાઈસીઝનો છે. દરેકના હાથમાં સ્માર્ટ ફોન છે. સમય મળ્યે લેપટોપ પર ગેમ રમવામાં આવે છે અથવા તો ટીવી જોવામાં આવે છે. પરંતુ તમને ખબર છે, કે 90ના દાયકામાં જ્યારે આ ડિવાઈસીઝ નહોતા ત્યારે રજાઓ કેમ પસાર થતી હતી? ચાલો હું તમને કરાવું એ દિવસોની સફર...

  1/11
 • રવિવારની શરૂઆત થતી હતી રામાનંદ સાગરની રામાણથી...પરિવાર સાથે સવારનો નાસ્તો કરવાનો અને રામાયણ જોવાની...

  રવિવારની શરૂઆત થતી હતી રામાનંદ સાગરની રામાણથી...પરિવાર સાથે સવારનો નાસ્તો કરવાનો અને રામાયણ જોવાની...

  2/11
 • આમને તો કોણ ભૂલી શકે? આપણો પહેલો સુપરહીરો 'શક્તિમાન'. બાળકો તેની આતુરતાથી રાહ જોતા હતા.

  આમને તો કોણ ભૂલી શકે? આપણો પહેલો સુપરહીરો 'શક્તિમાન'. બાળકો તેની આતુરતાથી રાહ જોતા હતા.

  3/11
 • એ સમયે કિન્ડલનો નહીં પરંતુ કૉમિક્સનો જમાનો હતો. ચંપક, ચાચા ચૌધરીના કારનામા અને ટિનટિનના એડવેન્ચર્સ વાંચવાની મજા જ અલગ હતી.

  એ સમયે કિન્ડલનો નહીં પરંતુ કૉમિક્સનો જમાનો હતો. ચંપક, ચાચા ચૌધરીના કારનામા અને ટિનટિનના એડવેન્ચર્સ વાંચવાની મજા જ અલગ હતી.

  4/11
 • આ તો યાદ જ હશે! સુપર મારિયો. એ ગેમ જે આપણા બાળપણનો મહત્વનો ભાગ રહી છે.

  આ તો યાદ જ હશે! સુપર મારિયો. એ ગેમ જે આપણા બાળપણનો મહત્વનો ભાગ રહી છે.

  5/11
 • કોન્ટ્રા..આ ગેમમાં ભલે એટલા સારા ગ્રાફિક્સ નહોતા પરંતુ તને રમવાની મજા અલગ હતી.. (તસવીર સૌજન્યઃ યુટ્યૂબ)

  કોન્ટ્રા..આ ગેમમાં ભલે એટલા સારા ગ્રાફિક્સ નહોતા પરંતુ તને રમવાની મજા અલગ હતી..

  (તસવીર સૌજન્યઃ યુટ્યૂબ)

  6/11
 • આ ગેમ કોણે નથી રમી? બાળકો એકસાથે મળીને સાપસીડી રમતા હતા, જેની મજા અનોખી હતી.

  આ ગેમ કોણે નથી રમી? બાળકો એકસાથે મળીને સાપસીડી રમતા હતા, જેની મજા અનોખી હતી.

  7/11
 • રસ્તા પર ટાયર તમે ફેરવ્યા છે? (તસવીર સૌજન્યઃ યુટ્યૂબ)

  રસ્તા પર ટાયર તમે ફેરવ્યા છે?

  (તસવીર સૌજન્યઃ યુટ્યૂબ)

  8/11
 • અને આ યાદ છે..રિંગની ગેમ? જેને પુરી કરવામાં કલાકોના કલાકો પસાર થઈ જતા!

  અને આ યાદ છે..રિંગની ગેમ? જેને પુરી કરવામાં કલાકોના કલાકો પસાર થઈ જતા!

  9/11
 • આ સાધનને કદાચ 90ના દાયકાનું પ્લે સ્ટેશન કહી શકાય! બેઝિક ગેમ્સ જ હતી તેમાં , પરંતુ જ્યારે તે હાથમાં આવતી ત્યારે તેનો આનંદ અનેરો હતો.

  આ સાધનને કદાચ 90ના દાયકાનું પ્લે સ્ટેશન કહી શકાય! બેઝિક ગેમ્સ જ હતી તેમાં , પરંતુ જ્યારે તે હાથમાં આવતી ત્યારે તેનો આનંદ અનેરો હતો.

  10/11
 • આ એ કાર્ટૂન્સ જેણે આપણા બાળપણને રંગીન બનાવ્યું હતું. એ પછી નોડી હોય ઓસવલ્ડ કે પોપાય..તમને તો યાદ હશે જ!

  આ એ કાર્ટૂન્સ જેણે આપણા બાળપણને રંગીન બનાવ્યું હતું. એ પછી નોડી હોય ઓસવલ્ડ કે પોપાય..તમને તો યાદ હશે જ!

  11/11
 • loading...

ફોટોઝ વિશે

ચાલો ફરી એકવાર 90ના દાયકાની એ યાદોને તાજી કરીએ, જ્યારે સ્માર્ટ ફોન કે લેપટોપનો જમાનો નહોતો. એ સમય રજાઓનો કાંઈક આવી રીતે ગાળવામાં આવતી હતી...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK