રૂટીન પાછું મેળવવાનો પ્રયાસ કરી રહી છે ભૂમિ

08 February, 2021 11:51 AM IST  |  Mumbai | Agencies

રૂટીન પાછું મેળવવાનો પ્રયાસ કરી રહી છે ભૂમિ

રૂટીન પાછું મેળવવાનો પ્રયાસ કરી રહી છે ભૂમિ

ભૂમિ પેડણેકર તેના રેગ્યુલર રૂટીન પર પાછા ફરવાનો પ્રયાસ કરી રહી છે. તેની તબિયત થોડી બગડી ગઈ હતી. થોડા સમય પહેલાં તે વહેલી સવારનું શૂટિંગ કરી રહી હતી. તે રાજકુમાર રાવ સાથે ‘બધાઈ દો’માં જોવા મળવાની છે. ભૂમિએ ઇન્સ્ટાસ્ટોરી પર પોતાનો બૂમરૅન્ગ વિડિયો શૅર કર્યો છે. એ વિડિયોમાં તેણે બ્લુ સ્પોર્ટ્સ બ્રા અને બ્લૅક લાયક્રા પહેર્યાં છે. આ વિડિયોને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને ભૂમિએ કૅપ્શન આપી હતી કે ‘૩ દિવસની બીમારી બાદ અનેક કમ્ફર્ટ ફૂડ અને ખૂબ ઓછી નીંદર. હવે ફરીથી પોતાનું રૂટીન મેળવવાનો પ્રયાસ કરી રહી છું.’

bollywood bollywood news bollywood ssips bhumi pednekar entertainment news