અમેરિકન સિંગર બિયૉન્સે મનીષ મલ્હોત્રાના ડ્રેસમાં પૅરિસ ગજાવ્યું

26 June, 2025 07:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાઉબૉય ટાઇપના પૅન્ટ‍્સ જેવા આ ડ્રેસમાં હૅન્ડ-એમ્બ્રૉઇડરી કરેલી છે અને ૧૦,૦૦૦ સ્વરોવ્સ્કી ક્રિસ્ટલ લગાડેલા છે.

બિયૉન્સ, મનીષ મલ્હોત્રા

ફેમસ અમેરિકન સિંગર અને ઍક્ટ્રેસ બિયૉન્સેએ પૅરિસમાં યોજાયેલી તેની કૉન્સર્ટમાં ભારતીય ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલું કસ્ટમમેડ આઉટફિટ પહેરીને સ્ટેજ પર ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યો હતો. બિયૉન્સેની આ ડ્રેસિંગ સ્ટાઇલને કારણે મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલું આઉટફિટ વૈશ્વિક સ્તરે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. કાઉબૉય ટાઇપના પૅન્ટ‍્સ જેવા આ ડ્રેસમાં હૅન્ડ-એમ્બ્રૉઇડરી કરેલી છે અને ૧૦,૦૦૦ સ્વરોવ્સ્કી ક્રિસ્ટલ લગાડેલા છે.

manish malhotra united states of america bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news