દિલ્હીમાં ‘બેલ બૉટમ’

04 August, 2021 09:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષયની સાથે પત્ની ટ્વિન્કલ ખન્ના અને બાળકો નિતારા અને આરવ પણ ગયાં હતાં.

દિલ્હીમાં ‘બેલ બૉટમ’

અક્ષયકુમાર અને વાણી કપૂર ગઈ કાલે દિલ્હીમાં ‘બેલ બૉટમ’ના ટ્રેલરને લૉન્ચ કરવા માટે ગયાં હતાં. તેમની સાથે પ્રોડ્યુસર દીપશિખા દેશમુખ અને જૅકી ભગનાણી પણ હતાં. કોરોના બાદ પહેલી બિગ બજેટ ફિલ્મ છે જેને નવી દિલ્હીમાં પ્રમોટ કરવામાં આવી રહી છે. અક્ષયની સાથે પત્ની ટ્વિન્કલ ખન્ના અને બાળકો નિતારા અને આરવ પણ ગયાં હતાં.

bollywood news bollywood bollywood gossips akshay kumar