દુષ્કર્મના મામલે આશિષ કપૂર ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડીમાં

08 September, 2025 07:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિલ્હીની તીસ હઝારી કોર્ટે શનિવારે ઍક્ટર આશિષ કપૂરને પોલીસતપાસ બાદ રિમાન્ડ માટે ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડીમાં મોકલી દીધો છે.

આશિષ કપૂર

દિલ્હીની તીસ હઝારી કોર્ટે શનિવારે ઍક્ટર આશિષ કપૂરને પોલીસતપાસ બાદ રિમાન્ડ માટે ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડીમાં મોકલી દીધો છે. આ મામલે દિલ્હી પોલીસે પુણેથી  તેની ધરપકડ કરી હતી. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે ઑગસ્ટના બીજા અઠવાડિયામાં દિલ્હીમાં એક હાઉસ-પાર્ટી દરમ્યાન આશિષે વૉશરૂમમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એ પછી પોલીસે પુણેથી તેની ધરપકડ કરી હતી.

ashish kapoor Crime News sexual crime bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news