ઢોલ પર બેસીને ડાન્સ કરતો અપારશક્તિ ખુરાના

02 June, 2020 09:54 PM IST  |  Mumbai Desk | Agencies

ઢોલ પર બેસીને ડાન્સ કરતો અપારશક્તિ ખુરાના

અપારશક્તિ ખુરાના

અપારશક્તિ ખુરાના ઢોલ પર બેસીને ડાન્સ કરી રહ્યો છે અને એનો વિડિયો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. ઢોલ પર બેસીને ડાન્સ કરતી વખતે તેણે ગજબનું બૅલૅન્સ રાખ્યું છે. એક તરફ ઢોલ વાગી રહ્યો છે અને એના પર બેસીને અપારશક્તિ દિલથી ડાન્સ પણ કરી રહ્યો છે. આ વિડિયોની નાનકડી ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અપારશક્તિએ કૅપ્શન આપી હતી, ‘ઢોલ મને હંમેશાં ઉપર ઉઠાવે છે. ખરેખર થોડું ઘણું.’

bollywood news bollywood bollywood gossips aparshakti khurana