કરપ્ટ જર્નલિસ્ટ સાથે હવે ખૂબ સ્ટ્રૉન્ગ લૅન્ગવેજમાં વાત કરશે અનુભવ સિંહા

09 January, 2020 12:37 PM IST  |  Mumbai

કરપ્ટ જર્નલિસ્ટ સાથે હવે ખૂબ સ્ટ્રૉન્ગ લૅન્ગવેજમાં વાત કરશે અનુભવ સિંહા

ફિલ્મમેકર અનુભવ સિંહા

ફિલ્મમેકર અનુભવ સિંહાનું કહેવું છે કે તેઓ કરપ્ટ જર્નલિસ્ટ સાથે હવે ખૂબ જ સ્ટ્રૉન્ગ ભાષામાં વાત કરશે. જવાહરલાલ નેહરુ યુનિવરસિટીમાં થયેલી ઘટના બાદ અનુભવ સિંહાએ આ ટ્વીટ કર્યું હતું. આ વિશે વધુ જણાવતાં અનુભવ સિંહાએ ટ્વીટ કર્યું હતું કે ‘કોઈ પણ વ્યક્તિ સ્ટ્રૉન્ગ લૅન્ગવેજને સહન ન કરી શકતાં હોય તો તેઓ મને અનફૉલો કરી દો.

આ પણ વાંચો : નિતેશ તિવારીને કારણે લગ્ન કરવા માટે પ્રેરણા મળી કંગનાને

આ અકાઉન્ટનો ઉપયોગ આજથી હું હવે કરપ્ટ જર્નલિસ્ટ વિશે સ્ટ્રૉન્ગ લેન્ગવેજમાં વાત કરવા માટે ઉપયોગ કરીશ. ઘણી વાર એ અબ્યુસિવ શબ્દો હશે. જો તમે એ લૅન્ગવેજનો ઉપયોગ ન કરી શકતા હો તો મને અનફૉલો કરી શકો છો.’

anubhav sinha bollywood bollywood news