ચંકી પાન્ડેને ટોની સ્ટાર્ક સાથે સરખાવતાં ટ્રોલ થઈ અનન્યા

09 November, 2019 11:06 AM IST  |  Mumbai

ચંકી પાન્ડેને ટોની સ્ટાર્ક સાથે સરખાવતાં ટ્રોલ થઈ અનન્યા

અન્ન્યા, ચંકી અને ફરાહ ખાન

ચંકી પાન્ડે સાથનો ફોટો શૅર કરીને અનન્યા પાન્ડેએ તેના પપ્પાની સરખામણી ટોની સ્ટાર્ક સાથે કરી છે. ‘આર્યન મૅન’ એટલે કે ટોની સ્ટાર્કની ભૂમિકા રોબર્ટ ડાઉની જુનિયરે ભજવી છે. તેના જેવું લુક હોવાથી અનન્યાએ તેના પપ્પાને ટોની સ્ટાર્ક કહ્યો હતો. આ ફોટો શૅર કરતાં અનન્યાએ લખ્યું હતું કે ‘ટોની સ્ટાર્ક અને હોટેસ્ટ પ્રિન્સીપાલ સાથે પોઝ આપી રહી છું. ફારાહ ખાન અમને આમંત્રણ આપવા માટે આભાર.’
આ ફોટો પર ફારાહ ખાને કમેન્ટ કરી હતી કે ‘મારી હોંશિયાર છોકરી મારા સૌથી ઇરિટેટિંગ સ્ટુડન્ટ ચંકી સાથે.’

Ananya Panday chunky pandey farah khan