સનશાઇનનો આનંદ લેતી આલિયા

01 March, 2021 01:10 PM IST  |  Mumbai | Mumbai correspondent

સનશાઇનનો આનંદ લેતી આલિયા

સનશાઇનનો આનંદ લેતી આલિયા

આલિયા ભટ્ટ સનશાઇનનો આનંદ લેતી જોવા મળી હતી. આલિયાએ પોતાનો ફોટો શૅર કર્યો છે. એ ફોટોમાં તેની સ્માઇલ પણ ગજબની છે. આ ફોટોને જોઈને તેની મમ્મી સોની રાઝદાને કમેન્ટ કરતાં હેલો સનશાઇન લખ્યું હતું. સન્ડે પર તે રિલૅક્સ મૂડમાં દેખાઈ રહી હતી. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આલિયાએ કૅપ્શન આપી હતી, સનશાઇન.

alia bhatt bollywood bollywood news bollywood ssips entertainment news