લાંબા વાળ અને વધેલી દાઢી : હૈવાનનો અક્ષયનો આવો નવો લુક થયો લીક

22 December, 2025 10:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘હૈવાન’ એક ઍક્શન-થ્રિલર ફિલ્મ છે

‘હૈવાન’માં અક્ષય કુમારનો લુક

ડિરેક્ટર પ્રિયદર્શનની આગામી ફિલ્મ ‘હૈવાન’માં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન બન્ને સાથે કામ કરી રહ્યા છે. હાલમાં આ ફિલ્મનો અક્ષય કુમારનો લુક લીક થયો છે. અક્ષયનો આ લુક ખૂબ રફ અને ઇન્ટેન્સ દેખાય છે. લાંબા વાળ, વધેલી દાઢી, અડધી બાંધેલી પોનીટેઇલ અને લેધર જૅકેટ... આ બધું મળીને તેના લુકને પ્રભાવશાળી બનાવે છે. રિપોર્ટ પ્રમાણે ‘હૈવાન’ એક ઍક્શન-થ્રિલર ફિલ્મ છે અને એમાં અક્ષય કુમાર નેગેટિવ અથવા ગ્રે શેડ ધરાવતા પાત્રમાં જોવા મળી શકે છે.

akshay kumar upcoming movie entertainment news bollywood bollywood news