જપાનથી ‘PS 2’ જોવા આવેલાનું ઘરે સ્વાગત કર્યું કાર્થીએ

03 May, 2023 02:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ પહેલાં રજનીકાન્તના પણ ફૅન્સ સ્પેશ્યલ ઇન્ડિયામાં ફિલ્મ જોવા માટે આવ્યા છે.

જપાનથી ‘PS 2’ જોવા આવેલાનું ઘરે સ્વાગત કર્યું કાર્થીએ

કાર્થીના ફૅન્સ દુનિયાભરમાં છે અને તેની લેટેસ્ટ ફિલ્મ ‘પોન્નિયન સેલ્વન 2’ને જોવા માટે છેક જપાનથી ઇન્ડિયા આવેલા ફૅન્સનું તેણે પોતાના ઘરે સ્વાગત કર્યું હતું. તેને જ્યારે ખબર પડી કે તેના ફૅન જપાનથી ફિલ્મ જોવા માટે સ્પેશ્યલ ઇન્ડિયા આવ્યા છે ત્યારે તેણે સમય કાઢીને તેમને મળવા બોલાવ્યા હતા અને એ મુલાકાતના ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ પણ થયા છે. આ પહેલાં રજનીકાન્તના પણ ફૅન્સ સ્પેશ્યલ ઇન્ડિયામાં ફિલ્મ જોવા માટે આવ્યા છે.

entertainment news bollywood news bollywood gossips bollywood mani ratnam