04 February, 2026 11:04 AM IST | Murshidabad | Gujarati Mid-day Correspondent
આમિર ખાને પતંગ ચગાવી
વિખ્યાત ગાયક અરિજિત સિંહના ઘરે પહોંચેલા આમિર ખાને પતંગ ચગાવવાની મજા માણી હતી. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના જિયાગંજમાં રહેતા અરિજિતે તાજેતરમાં પ્લેબૅક સિન્ગિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી એ પછી આમિર તેને મળવા ગયો હતો.