રજનીકાંતની ફિલ્મ કૂલીના આમિર ખાનના ફર્સ્ટ લુકે મચાવી ધમાલ

06 July, 2025 07:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્લૅક કલરની બંડીમાં પાઇપ ફૂંકીને ધુમાડો છોડતો આમિર આ ફિલ્મમાં એક નાનકડી ભૂમિકા ભજવી રહ્યો છે. ૩૭૫ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલી આ ફિલ્મમાં નાગાર્જુન અને શ્રુતિ હાસન પણ છે

ફિલ્મ ‘કૂલી’માં રજનીકાંત, ફિલ્મ ‘કૂલી’નો આમિર ખાનનો ફર્સ્ટ લુક જાહેર થતાં જ સુપરહિટ થઈ

૧૪ ઑગસ્ટે તામિલ, તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થનારી રજનીકાંતની ફિલ્મ ‘કૂલી’નો આમિર ખાનનો ફર્સ્ટ લુક જાહેર થતાં જ સુપરહિટ થઈ ગયો છે. બ્લૅક કલરની બંડીમાં પાઇપ ફૂંકીને ધુમાડો છોડતો આમિર આ ફિલ્મમાં એક નાનકડી ભૂમિકા ભજવી રહ્યો છે. ૩૭૫ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલી આ ફિલ્મમાં નાગાર્જુન અને શ્રુતિ હાસન પણ છે. બૉક્સ-ઓફિસ પર ‘કૂલી’ની ટક્કર હૃતિક રોશન અને જુનિયર NTRની ‘વાર 2’ સાથે થવાની છે.

aamir khan rajinikanth upcoming movie bollywood buzz bollywood news bollywood entertainment news