લાઇવલી સૉન્ગ પર ડાન્સ કરવાનું ખૂબ જ ગમે છે સોનાક્ષી સિંહાને

29 June, 2019 12:23 PM IST  |  મુંબઈ

લાઇવલી સૉન્ગ પર ડાન્સ કરવાનું ખૂબ જ ગમે છે સોનાક્ષી સિંહાને

સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહાનું કહેવું છે કે તેના ડાન્સ કરવાનું ખૂબ જ ગમે છે. તેની આગામી ફિલ્મ ‘ખાનદાની શફાખાના’નું ગીત ‘કોકા’ હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત જસબિર જસ્સીના ‘કોકા’નું રીક્રિએટ વર્ઝન છે. આ વિશે વધુ જણાવતાં સોનાક્ષીએ કહ્યું હતું કે ‘હાઇ એનર્જી અને લાઇવલી સૉન્ગ પર ડાન્સ કરવું મને ખૂબ જ પસંદ છે. જસ્સી અને બાદશાહે આ ગીતને ખૂબ જ આઉટસ્ટેન્ડિંગ બનાવી દીધુ છે.

આ પણ વાંચો : સુસ્મિતા સેન અને રોહમન શૉલના સંબંધોમાં તિરાડ?

મને ખુશી છે કે ‘કોકા’ને જલદી રિલીઝ કરવામાં આવ્યું. બાદશાહ મારો ખૂબ જ સારો ફ્રેન્ડ છે અને મેં તેની સાથે પાસ્ટમાં પણ ઘણીવાર કામ કર્યું છે.’

sonakshi sinha bollywood news