સંસ્કારી વિદ્યા બાલનનું ટાઇમપાસ જ્ઞાન

19 July, 2019 11:17 AM IST  |  મુંબઈ

સંસ્કારી વિદ્યા બાલનનું ટાઇમપાસ જ્ઞાન

‍વિદ્યા બાલન

‍વિદ્યા બાલને હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક મસ્તી કરતો વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં તે સંસ્કારી જ્ઞાન આપતી જોવા મળી રહી છે. આ વિડિયોમાં તે એક પૂરુષના અવાજ પર લિપ સિંક કરી રહી છે. આ વિડિયોમાં તે એક દેશી પરણિત સ્ત્રીના લૂકમાં જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Shital Antani : જાણો પત્રકાર પોપટલાલના ગોર્જિયસ 'સાસુ' વિશે

આ વિડિયોમાં વૉઇસ-ઓવર છે કે એક કુંવારી સ્ત્રીમાં નવ દેવીઓનો વાસ હોય છે, પરંતુ લગ્નબાદ કઈ દેવી ઍક્ટિવેટ થશે એ પૂરુષના કર્મ પર આધારિત હોય છે. આ વિડિયો શૅર કરીને વિદ્યાએ લખ્યું હતું કે સમ ટૅક-ટુક ટાઇમ પાસ.

vidya balan bollywood news