વાસ્તવએ ખરા અર્થમાં ઍક્ટર હોવાનો અહેસાસ મને કરાવ્યો હતો : સંજય દત્ત

09 October, 2019 11:59 AM IST  |  મુંબઈ

વાસ્તવએ ખરા અર્થમાં ઍક્ટર હોવાનો અહેસાસ મને કરાવ્યો હતો : સંજય દત્ત

સંજય દત્ત

સંજય દત્તે જણાવ્યું હતું કે ‘વાસ્તવ’એ તેને ઍક્ટર હોવાનો અહેસાસ કરાવ્યો હતો. ૧૯૯૯માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં સંજય દત્તે ગૅન્ગસ્ટરનું પાત્ર ભજવ્યુ હતું. મહેશ માંજરેકરની આ ફિલ્મને વીસ વર્ષ થયા છે. ફિલ્મમાં નમ્રતા શિરોડકર, સંજય નાર્વેકર, મોહનીશ બહલ, પરેશ રાવલ, રીમા લાગુ અને શિવાજી સાટમ જોવા મળ્યા હતાં.

આ પણ વાંચો : પોતાનાં મૅરેજ પરથી કૉમેડી ફિલ્મ બનાવી રહી છે પ્રિયંકા

ફિલ્મ વિશે ટ્‍‍વિટર પર સંજય દત્તે ટ્વીટ કર્યું હતું કે ‘ફિલ્મ ‘વાસ્તવ’ની રિલીઝને વીસ વર્ષ થયા છે. આ ફિલ્મે ખરા અર્થમાં મને એક ઍક્ટર હોવાનો અહેસાસ કરાવ્યો હતો.’

sanjay dutt bollywood news