રણવીરનું એલ્વિસ પ્રેસલી લુકથી બૉલીવુડ થયું ફિદા

10 September, 2019 12:49 PM IST  | 

રણવીરનું એલ્વિસ પ્રેસલી લુકથી બૉલીવુડ થયું ફિદા

રણવીર સિંહ તેની સ્ટાઇલ માટે જાણીતો છે અને તેણે હાલમાં જ અમેરિકન સિંગર એલ્વિસ પ્રેસલીનું લુક ધારણ કર્યું છે. રણવીરે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો છે, જેમાં તે આ લુકમાં જોવા મળી રહ્યો છે. આ વિડિયો પર સોનાક્ષી સિંહા, કુણાલ ખેમુ, ક્રિકેટર શિખર ધવન, કુબરા સૈત અને જૅકલિન ફર્નાન્ડિસ જેવી સેલિબ્રિટીઝે ફિદા થઈને કમેન્ટ કરી હતી.

ranveer singh bollywood gossips gujarati mid-day