લતા મંગેશકરને મળવા તેમના ઘરે પહોંચ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

20 August, 2019 10:43 AM IST  |  મુંબઈ

લતા મંગેશકરને મળવા તેમના ઘરે પહોંચ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

લતા મંગેશકરને મળવા તેમના ઘરે પહોંચ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

લતા મંગેશકરને મળવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવ તેમના ઘરે ગયા હતા. આ મુલાકાતનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને લતા મંગેશકરે ટ્વીટ કર્યું હતું કે ‘નમસ્કાર. આજે ભારતના રાષ્ટ્રપતિ આદરણીય શ્રી રામનાથ કોવિંદજી અને તેમનાં પત્ની શ્રીમતી સવિતા કોવિંદજી અને તેમની દીકરી સ્વાતિ કોવિંદજી તથા મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવ અને તેમનાં પત્ની શ્રીમતી વિનોદા રાવજી અને મહારાષ્ટ્રના શિક્ષણપ્રધાન શ્રી વિનોદ તાવડેજી અમારા ઘરે આવ્યાં. એથી અમે ખૂબ કૃતજ્ઞ છીએ.

આ પણ જુઓ : મોન્ટુની બિટ્ટુ-મળો બિટ્ટુની હરખપદુડી પાડોશી 'સૌભાગ્યલક્ષ્મી'ને...

સન્માનની સાથે ખૂબ જ ખુશ છીએ કે દેશના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી સાથે મુલાકાત થઈ. તેઓ ઉમળકાથી અમારા ઘરે આવ્યા. તમારો આભાર. સર, તમારા પર અમને ગર્વ છે.’

lata mangeshkar ram nath kovind bollywood news