અનિલ કપૂર, આદિત્ય રૉય કપૂર, દિશા અને કુણાલ જોવા મળશે મલંગમાં

05 March, 2019 09:22 AM IST  | 

અનિલ કપૂર, આદિત્ય રૉય કપૂર, દિશા અને કુણાલ જોવા મળશે મલંગમાં

‘મલંગ’

અનિલ કપૂર, આદિત્ય રૉય કપૂર, કુણાલ ખેમુ અને દિશા પટણી ‘મલંગ’માં જોવા મળવાનાં છે. આ ફિલ્મને મોહિત સૂરી ડિરેક્ટ કરશે. ફિલ્મને ભૂષણ કુમાર અને લવ રંજન પ્રોડ્યુસ કરવાના છે. ‘આશિકી ૨’ બાદ મોહિત સૂરી, આદિત્ય અને ભૂષણ કુમાર ફરીથી આ ફિલ્મમાં સાથે કામ કરશે. આ મહિનાથી ફિલ્મનું શૂટિંગ મૉરિશ્યસ અને ગોવામાં શરૂ કરવામાં આવશે. આ એક રોમૅન્સ, ઍક્શન અને થિþલરથી ભરપૂર ફિલ્મ હશે. આ ફિલ્મને ૨૦૨૦ના વૅલેન્ટાઇન્સ ડે પર રિલીઝ કરવામાં આવશે.

anil kapoor aditya roy kapur kunal khemu Disha Patani mohit suri bollywood news