ફિલ્મ ભારતની સફળતા બાદ કેટરિના કૈફનો બિકીની અંદાજ

14 July, 2019 03:53 PM IST  | 

ફિલ્મ ભારતની સફળતા બાદ કેટરિના કૈફનો બિકીની અંદાજ

કેટરિના કૈફનો બિકીની અંદાજ

ભારતની સફળતા પછી કેટરિના કૈફ હાલ રજા માણી રહી છે. હંમેશાની જેમ કેટરિના ફરી એકવાર પોતાના ફોટોઝથી વેકેશનમાં મસ્તીના પળો તેના ફેન્સ સાથે શૅર કરતી રહે છે. કેટરિના કૈફે તેના સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફોટોઝ અપડેટ કરી હતી. વેકેશન મૂડમાં જોવા મળી રહેલી કેટરિના ફ્લોરલ બિકિનામાં ઘણી હોટ અને સેક્સી લાગી રહી છે.

કેટરિના કૈફ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ જોવા મળે છે. ફિલ્મનો સેટ હોય કે જીમ કે હોય વેકેશન કેટરિના પોતાના ફેન્સ માટે સતત અપડેટ કરતી રહે છે. કેટરિના કૈફ હાલ ક્યાં વેકેશન મનાવી રહી છે તે તો ખ્યાલ નથી પરંતુ ફ્લોરલ બિકીનીમાં ગોર્જિયસ લાગી રહી છે. કેટરિના કૈફે હમણાં ફરાહ ખાન સાથે ટોવેલ લૂકમાં જોવા મળી હતી.

આ પણ વાંચો: 

કેટરિના દબંગ 3 પહેલા વેકેશન મૂડ એન્જોય કરી રહી છે. કેટરિના અને સલમાન ખાનની ફિલ્મ દબંગ 3માં જોવા મળશે. કેટરિના કૈફ છેલ્લે ભારતમાં દેખાઈ હતી. ભારતમાં કેટરિના કૈફ એક 1970ની મેનેજર તરીકે જોવા મળી હતી. કેરટિના હાલ દબંગ 3ના શૂટિંગ અને સૂર્યવંશીને લઈને વયસ્ત છે. સૂર્યવંશીમાં કેટરિના અક્ષય કુમાર સાથે એક્શન મૂડમાં જોવા મળશે.

katrina kaif bollywood gossips gujarati mid-day