વિન્ટેજ કારમાં કૅટરિનાની બાજુમાં બેસેલી વ્યક્તિ કોણ છે?

06 May, 2019 09:17 AM IST  |  મુંબઈ

વિન્ટેજ કારમાં કૅટરિનાની બાજુમાં બેસેલી વ્યક્તિ કોણ છે?

કૅટિરના કૈફ

કૅટિરના કૈફે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક કાર ચલાવતો ફોટો શૅર કર્યો છે. આ ફોટો તેની ‘ભારત’નો છે. કારમાં તેની સાથે એક વ્યક્તિ પણ બેસેલી જોવા મળી રહી છે. આ ફોટોમાં જે કાર દેખાઈ રહી છે એ ૧૯૬૦ની વિન્ટેજ લૅન્ડ રૉવર કાર છે. આ કારમાં બેસેલી વ્યક્તિ એની માલિક છે. આ ફોટો શૅર કરતાં કૅટરિનાએ ટ્વીટ કર્યું હતું,

આ પણ વાંચો : અક્ષયે કોઈને પણ સફાઈ આપવાની જરૂર જ નથી: અનુપમ ખેર

‘આ ફોટો ‘ભારત’ના સેટ પરનો છે. ૧૯૬૦ની આ ક્લાસિક લૅન્ડ રોવરનો માલિક મારી બાજુમાં બેઠેલો છે. તેમનું માનવું હતું કે હું આ કારને હૅન્ડલ નહીં કરી શકું. જોકે મને વિશ્વાસ હતો કે હું એ કરી શકું છું.’

katrina kaif bollywood news