ચશ્મે બદ્દૂરની સીક્વલમાં જોવા મળશે જૅકલિન ફર્નાન્ડિસ?

26 February, 2019 11:54 AM IST  | 

ચશ્મે બદ્દૂરની સીક્વલમાં જોવા મળશે જૅકલિન ફર્નાન્ડિસ?

જૅકલિન ફર્નાન્ડિસ

જૅકલિન ફર્નાન્ડિસ ‘ચશ્મે બદ્દૂર’ની સીક્વલમાં જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે. જૅકલિને પોતાની આગામી ફિલ્મ પર તો મૌન ધારણ કરી રાખ્યું છે. ૨૦૧૩માં આવેલી ડેવિડ ધવનની ‘ચશ્મે બદ્દૂર’ની સીક્વલ પર કામ ચાલી રહ્યું હોવાની ચર્ચા છે. આ ફિલ્મને ફરહાદ સામજી ડિરેક્ટ કરે એવી શક્યતા છે. ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે અને કલાકારોની શોધ કરવામાં આવી રહી છે.

jacqueline fernandez bollywood news