દીપિકા પાદુકોણના ફોટોની કૅપ્શન પર ફિદા થયો રણવીર

22 June, 2019 09:22 AM IST  | 

દીપિકા પાદુકોણના ફોટોની કૅપ્શન પર ફિદા થયો રણવીર

દીપિકા પાદુકો‌ણ

દીપિકા પાદુકો‌ણના ફોટોની કૅપ્શન પર રણવીર સિંહનું દિલ આવી ગયું છે. દીપિકા હાલમાં જ એક અવૉર્ડ ફંક્શનમાં હાજરી આપવા પહોંચી હતી. આ ઇવેન્ટમાં તેણે પહેરેલા ગ્રીન કલરના ડ્રેસને કારણે લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દીપિકાએ કૅપ્શન આપી હતી, વિશિષ્ટ આકૃતિ ધાર‌ણ કરવી.

આ પણ વાંચો : શૂજિત સરકાર સાથે કામ કરવું મારા માટે સપનું પૂરું થવા સમાન છે: વિકી કૌશલ

રણવીર સિંહ હાલમાં તેની ‘83’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેણે વાઇફ દીપિકાના ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું, શુદ્ધ દેસી કૅપ્શન.

deepika padukone ranveer singh bollywood news