ફિલ્મમેકિંગના દરેક ક્ષેત્રમાં કામ કરવું છે અર્જુન રામપાલને

20 February, 2019 11:25 AM IST  | 

ફિલ્મમેકિંગના દરેક ક્ષેત્રમાં કામ કરવું છે અર્જુન રામપાલને

અર્જુન રામપાલ

અર્જુન રામપાલનું કહેવું છે કે તેને ફિલ્મમેકિંગના દરેક ક્ષેત્રમાં કામ કરવું છે. અર્જુન રામપાલે તેની ‘ડૅડી’ દ્વારા બૉલીવુડમાં પ્રોડ્યુસર તરીકે એન્ટ્રી કરી હતી. તે હવે ‘ધ ફાઇનલ કૉલ’ દ્વારા ડિજિટલ મીડિયમમાં એન્ટ્રી કરી રહ્યો છે.

આ પણ વાંચો : જોશમાં હોશ ન ખોઈ બેસીએ એનું આપણે ધ્યાન રાખવું પડશે: શત્રુઘ્ન સિંહા

આ વિશે વધુ જણાવતાં અર્જુન રામપાલે કહ્યું હતું કે ‘જો મને કોઈ સારી સ્ટોરી મળી તો હું ફિલ્મને ડિરેક્ટ પણ કરીશ. મને ફિલ્મો ખૂબ જ પસંદ છે. ફિલ્મમેકિંગમાં પણ મને રસ હોવાથી મારે એના દરેક ક્ષેત્રમાં કામ કરવું છે.’

arjun rampal bollywood news