ફિલ્મ 'ડૉન'ને 41 વર્ષ પૂરાં થવા પર અમિતાભ બચ્ચને કહ્યું આવું...

14 May, 2019 12:43 PM IST  |  મુંબઈ

ફિલ્મ 'ડૉન'ને 41 વર્ષ પૂરાં થવા પર અમિતાભ બચ્ચને કહ્યું આવું...

ફિલ્મ 'ડૉન

અમિતાભ બચ્ચનનું કહેવું છે કે ‘ડૉન’ના ટાઇટલને કોઈ સ્વીકારવા તૈયાર નહોતું. ૧૨ મે, ૧૯૭૮માં ‘ડૉન’ રિલીઝ થઈ હતી. એની રિલીઝને ૪૧ વર્ષ થયાં છે. ફિલ્મ વિશે માહિતી આપતાં અમિતાભ બચ્ચને બ્લૉગ પર લખ્યું હતું કે ‘ફિલ્મ ‘ડૉન’ એક એવું ટાઇટલ હતું જેને એ સમયમાં માર્કેટમાં કોઈ પણ અપ્રૂવ કરવા તૈયાર નહોતું. મેકર્સને પણ આ ટાઇટલનો અર્થ નહોતો ખબર.

આ પણ વાંચો : ગોલમાલ બનાવવી એ મને એક જવાબદારી લાગે છે : રોહિત શેટ્ટી

તેમને એમ લાગતું હતું કે હિન્દી ફિલ્મ માટે ‘ડૉન’ ટાઇટલ બંધબેસતું નથી. ખરું કહું તો કેટલાકને માટે આ ટાઇટલ મનોરંજક પણ હતું.’

don bollywood news amitabh bachchan