નિફ્ટી ફ્યુચર : નીચામાં ૧૭,૨૪૫ નીચે ૧૭,૧૭૮ મહત્ત્વની સપાટી

08 August, 2022 05:24 PM IST  |  Mumbai | Ashok Trivedi

૩થી ૮ ઑગસ્ટ ગેનની ટર્નિંગના દિવસો ગણાય

પ્રતીકાત્મક તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૭,૧૭૮ સુધી આવી  સાપ્તાહિક ધોરણે ૨૧૪.૩૦ પૉઇન્ટના નેટ સુધારે ૧૭,૪૧૬.૧૫ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૮૧૭.૬૮ પૉઇન્ટના નેટ સુધારે ૫૮,૩૮૭.૯૩ બંધ રહ્યો. ઉપરમાં ૫૮,૨૪૪, ૫૮,૭૧૩ કુદાવે તો ઉપરમાં ૫૮,૯૯૦, ૫૯,૩૦૦, ૫૯૬૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૮,૨૪૪ નીચે ૫૭,૫૭૭ નીચે નબળાઈ સમજવી. ૫૭,૫૭૭ નીચે ૫૭,૧૨૫, ૫૬,૫૦૦, ૫૫,૮૦૦ મહત્ત્વની સપાટી ગણાય. ૩થી ૮ ઑગસ્ટ ગેનની ટર્નિંગના દિવસો ગણાય. અત્યાર સુધી ઉપરમાં ૧૭,૫૧૪.૩૫નું ટૉપ અને ૧૭,૧૭૮નું બૉટમ બન્યું છે. હવે સોમવારે ઉપરોક્ત ટૉપ કુદાવે અથવા ઉપરોક્ત બૉટમ તૂટે તો એ ટૉપ-બૉટમ મહત્ત્વના સમજવા, નહીંતર ઉપર આપેલ લેવલ મહત્ત્વના સમજવા અને એનો ઉપયોગ સ્ટૉપલૉસ તરીકે કરી શકાય. આ બાબત સ્ક્રિપમાં અથવા કોઈ પણ ઇન્ડેક્સમાં લાગુ પડી શકે છે. 

નિફ્ટી ફ્યુચર ૧૬,૭૯૦નો ટૉપ કુદાવતાં  ટૂંકા ગાળાનો તેમ જ મધ્યમ ગાળાનો ટ્રેન્ડ સુધારાતરફી થયો ગણાય. હવે ૧૮,૧૭૩.૮૦ મહત્ત્વનો ટૉપ ગણાય. લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૭,૦૪૮.૧૯ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાતી રહે છે.

લાર્સન (૧૭૮૭.૪૫) : ૧૪૩૭.૭૧ના બૉટમથી પ્રત્યાઘાતી સુધારાતરફી છે.  દૈનિક ધોરણે ન્યુટ્રલ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૮૦૭ ઉપર ૧૮૧૫, ૧૮૩૩ પ્રતિકારક સપાટી ગણાય.  નીચામાં ૧૭૬૪ નીચે બંધ આવે તો ૧૭૫૮ તૂટતાં ૧૭૩૩, ૧૭૦૯, ૧૬૮૨ સુધીની શક્યતા જોવા મળશે.    
એસીસી (૨૨૫૪.૮૦) : ૨૦૪૭.૧૦ના બૉટમથી પ્રત્યાઘાતી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૨૬૩ ઉપર ૨૨૮૭, ૨૩૧૦, ૨૩૩૧, ૨૩૫૩ સુધીની શક્યતા જોવા મળશે.  નીચામાં ૨૨૨૬ નીચે ૨૨૧૩ ક્લોઝિંગ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૩૭,૯૫૯.૪૫) : ૩૨,૩૩૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૮,૧૧૫ ઉપર ૩૮,૨૭૦ કુદાવે તો ૩૮,૩૮૦, ૩૮,૫૮૦, ૩૮,૭૮૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૩૭,૮૦૪ નીચે ૩૭,૨૮૮ તૂટે તો નબળાઈ સમજવી. ૩૭,૨૮૮ નીચે ૩૭,૧૬૦, ૩૬,૭૬૫ મહત્ત્વની સપાટી ગણાય.

નિફ્ટી ફ્યુચર (૧૭,૪૧૬.૧૫)

૧૫,૨૦૨.૩૦ના બૉટમથી પ્રત્યાઘાતી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૭,૫૧૫ કુદાવે તો ૧૭,૫૪૦, ૧૭,૬૨૦, ૧૭,૭૧૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૭,૨૪૫ અને ૧૭,૧૭૮ નીચે નબળાઈ સમજવી. ૧૭,૧૭૮ નીચે ૧૭ ૦૬૦, ૧૬,૯૬૫ મહત્ત્વની સપાટી ગણાય. આ સાથે દૈનિક ચાર્ટ આપેલ છે.

ઇન્ફોસિસ (૧૬૧૬.૬૫)

૧૪૧૦.૬૫ના બૉટમથી પ્રત્યાઘાતી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ  તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ  પોઝિશન  દર્શાવે છે. ઉપરમાં ૧૬૨૫ ઉપર ૧૬૩૪, ૧૬૬૮, ૧૭૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૫૭૦ નીચે ૧૫૫૦ સપોર્ટ ગણાય. આ સાથે દૈનિક ચાર્ટ આપેલ છે.

વિપ્રો (૪૪૦.૦૦)

૧૨૭૧.૬૦ના બૉટમથી પ્રત્યાઘાતી સુધારાતરફી છે.  દૈનિક ધોરણે ઓવરબૉટ અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૪૨ ઉપર ૪૫૩, ૪૭૩, ૪૯૩ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૪૩૬ નીચે ૪૨૭ સપોર્ટ ગણાય. આ સાથે દૈનિક ચાર્ટ આપેલ છે.

શૅરની સાથે શેર  જો થઈ શકે તો એક દીકરાને મનાવી જોઈએ, એ રીતે ઘરડાં ઘરો ખાલી કરાવી જોઈએ.  -ગૌરાંગ ઠાકર

business news share market stock market nifty wipro infosys bombay stock exchange national stock exchange sensex