ઑસ્ટ્રેલિયન ઓપનના ચોથા રાઉન્ડમાં પહોંચી સેરેના વિલિયમ્સ

13 February, 2021 05:10 PM IST  |  Melbourne | Gujarati Mid day Correspondent

ઑસ્ટ્રેલિયન ઓપનના ચોથા રાઉન્ડમાં પહોંચી સેરેના વિલિયમ્સ

સેરેના વિલિયમ્સ

ઑસ્ટ્રેલિયન ઓપનમાં મહિલા દિગ્ગજ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે અનાસ્તાસિયા પોટાપોવાને ૭-૬, ૬-૨થી હરાવીને ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે આ મૅચ ચાલી રહી હતી ત્યારે કોરોના-સંક્રમણનો કેસ સામે આવતાં વિક્ટોરિયન સરકારે આજથી એટલે કે શનિવારથી પાંચ દિવસના લૉકડાઉનની જાહેરાત કરી હતી જેને લીધે આવતા પાંચ દિવસ સુધી ઑસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટ દર્શક વિના રમાશે. આગામી રાઉન્ડમાં સેરેનાનો મુકાબલો બેલારસની એરિના સબાલેન્કા સામે થશે.

sports sports news serena williams